<style type="text/css"> .wpb_animate_when_almost_visible { opacity: 1; }</style>
 • 117
  Days
 • 10
  Hours
 • 47
  Mins
 • 08
  sec
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૧૮
5-6-7 જાન્યુઆરી, 2018 મહાત્મા મંદિર, ગાંધીનગર
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૧૮

સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલ છે. 32 દેશમાંથી 10,000 જેટલા ડેલીગેટ્સ અને 3,00,000થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે. સમાજના તમામ સભ્યોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ છે.

મુખ્ય ઉદ્દેશો

 • સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું
 • સમાજમાં નવાં ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું
 • સમાજના શિક્ષિત યુવાનોને તાલિમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી આપવી
ડેલીગેટ રજીસ્ટ્રેશન
32 દેશોમાંથી 10,000 જેટલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિ
3,00,000થી વધારે મુલાકાતીઓ
પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 500થી વધારે સ્ટોલનું એક્ઝિબિશન
ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ
આર્થિક વિકાસના મુદ્દાઓ પર ખ્યાતનામ વક્તાઓ દ્વારા વિશેષ પ્રવચન
B2B પોર્ટલ દ્વારા પાટીદાર ભાઈ-બહેનો માટે બિઝનેસ નેટવર્કીંગની ખાસ વ્યવસ્થા
જીપીબીએસ ૨૦૧૮ વિશેષતાઓ
benefits

  કન્વેન્શન

 • આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજીત કરવામાં આવેલુ દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી કન્વેન્શન
 • સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો
 • કોર્પોરેટ જગત સાથે ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક
 • બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ સેશન
 • ખ્યાતનામ નિષ્ણાંતો દ્વારા માર્કેટીંગ તેમજ બ્રાન્ડ બિલ્ડીંગ અંગે જાણકારી
business-seminar

  બિઝનેસ સેમિનાર

 • સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ધંધાકીય માર્ગદર્શન
 • નિષ્ણાંત વક્તાઓ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો
 • સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવા હેતુસર ચર્ચા
 • બહેનો માટે રોગજારીની તકો અંગે ખાસ સેમિનાર
 • ટેક્સ પ્લાનિંગ, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઈન માર્કેટીંગ અને બેન્કિંગ વિશે ખાસ સેમિનાર
 • પરસ્પર ફાયદાકીય MoUની સવલતો
business-meetings

  B2B મિટીંગ્સ

 • ધંધા-વ્યાપારમાં વૃદ્ધિ માટે પ્રિ-રજીસ્ટર્ડ B2B મિટીંગની સુવિધા
 • મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, રિટેઈલર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ રો-મટીરીયલ સપ્લાયર્સ માટે ધંધાકીય-વ્યવસાયિક જોડાણની વિશેષ તકો
 • ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડેલીગેટ્સની વિગતવાર માહિતી ઉપલબ્ધ
 • અરસપરસ સમયની અનુકૂળતા પ્રમાણે મીટીંગની સુવિધા
 • સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેલીગેટસ સાથે નેટવર્કિંગનો અનોખો અવસર
exhibition

  એક્ઝિબિશન

 • 500થી વધારે વિવિધ વ્યાપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન
 • 50,000થી વધારે પ્રોડક્ટ્સનું પ્રદર્શન
 • આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી
 • વ્યાપાર-ધંધા અંગે ચર્ચા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
exhibition

  જોબફેર

 • ઉદ્યોગો માટે સક્ષમ વ્યાવસાયિકો મેળવવાની અને કુશળ યુવાનો માટે રોજગારીની ઉત્તમ તક
 • 100થી વધારે અગ્રણી કંપનીઓની ઉપસ્થિતિ

સહભાગી બનો

 • એક્ઝિબિશનમાં ભાગ લઈને આપના બિઝનેસનું પ્રમોશન કરો
 • સ્પોન્સરશીપ દ્વારા સમાજના તમામ વર્ગમાં આપની બ્રાન્ડનું પ્રમોશન કરો
 • કન્વેન્શનમાં ડેલીગેટ તરીકે હાજરી આપીને આર્થિક મુદ્દાઓ અંગે અમૂલ્ય માર્ગદર્શન મેળવો
 • પ્રદર્શનની મુલાકાત દ્વારા અદ્યતન ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી મેળવો
 • જોબફેરમાં ભાગ લઈને પ્રતિભાશાળી પાટીદાર યુવાનોને આપની કંપનીમાં નોકરીની તક આપો
 • B2B સેશનમાં ડેલિગેટ તરીકે રજીસ્ટર્ડ થઈને આપના ધંધાનો વ્યાપ વધારો

અનેક ફાયદા

સમાજના મજબૂત વર્ગનું જરૂરીયાતમંદ વર્ગ સાથે જોડાણ

નવા ડિલર, ડિસ્ટ્રીબ્યુટર-રિટેલર ચેનલનું નિર્માણ

નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને નાણાંકીય સગવડોનો સમન્વય

એક પ્લેટફોર્મ પર હજારો વ્યવસાયિકો સાથે જોડાણની તક

ધંધાકીય પ્રશ્નો-અડચણ નિવારણના ઉત્તમ પ્રયાસ

ડેલીગેટ રજીસ્ટ્રેશન

કેશ અથવા ચેક થી પાસ મેળવવા માટે દીર્ઘ - ૯૭૧૨૯૨૮૦૨૯, રવિ - ૯૭૧૨૯૪૪૮૧૭ નો સંપર્ક કરવા વિનંતી.

સ્પોન્સર્સ

  ડાયમંડ સ્પોન્સર
  ગોલ્ડ સ્પોન્સર
  સીલ્વર સ્પોન્સર
  ઈવેન્ટ પાર્ટનર

B2B મિટીંગ્સ માટે રજીસ્ટર કરો

<

(માત્ર એક્ઝિબિટર્સ અને ડેલીગેટ્સ માટે)

team-2

Yashubhai Tejani

Ankita Enterprises

team-2

Pratik Patel

S. Kumar Magic

team-2

Vimal Patel

Chips Express Pvt. Ltd.

team-2

Mahesh Movalia

Precise Conchem

team-2

Mahendrabhai Patel

Orbis Elevator Co. Ltd

team-2

Govind M Patel

Samarth Diamond

team-2

Dhanjibhai Patel

Makson Group

team-2

Rameshbhai M Patel

Meghmani Organics Ltd Group

team-2

Vasantbhai Detroja

Express Lift Ltd.

team-2

Parshotambhai Kamani

Doctor Pumps - Rajkot

team-2

Prakashbhai P Varmora

Varmora Group

team-2

Dr R G Patel

Sun Flower Hospital

team-2

Jaysukh Patel

Oreva LED Lighting

team-2

Rahul Patel

ઈવેન્ટમાં સમાન ઉદ્યોગ, કંપની અને ધ્યેય સાથે આવનાર વિઝીટરોને જાણવા અને તેમની સાથે જોડાવવા માટેની આ તકને ઝડપી લો અને ઈવેન્ટ પહેલા, દરમ્યાન અને પછી વ્યાવસાયિક સંબંધો વિકસાવો.
નેટવર્કિંગ શરૂ કરો

વિઝિટર રજીસ્ટ્રેશન અને P2P બિઝનેસ નેટવર્ક

(ફ્રી રજીસ્ટ્રેસન)

રજીસ્ટર થવાથી આપ P2P બિઝનેસ નેટવર્કના સભ્ય બનશો, તેને લગતા તમામ લાભ મેળવી શકશો તેમજ GPBS 2018 દરમ્યાન યોજાનાર એક્ઝિબિશનમાં ફ્રી એન્ટ્રી મળશે.

સ્થળ


મહાત્મા મંદિર, સેકટર 13C, ગાંધીનગર, ગુજરાત

 મોબાઈલ નં. +91 8530305453

વધુ માહિતી

Map Data
Map data ©2017 Google
Map DataMap data ©2017 Google
Map data ©2017 Google
Map
Satellite
સ્થળ
મહાત્મા મંદિર, સેકટર 13C, ગાંધીનગર, ગુજરાત, 382017
હવાઈ મુસાફરી
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ સમિટના સ્થળથી 20 કી.મી.ના અંતરે આવેલ છે જ્યાંથી દરરોજની 80 જેટલી ઉડાન સેવાઓ મળી રહે છે.
નજીકના ફરવાના સ્થળો
સમિટના સ્થળથી અક્ષરધામ મંદિર (5 કી.મી.), ગીફ્ટ સીટી (10 કી.મી.), સાબરમતી આશ્રમ (22 કી.મી.), અડાલજની વાવ (11 કી.મી.) અંતરે આવેલ છે.
Contact Us